Wednesday, August 15, 2012
Sunday, August 5, 2012
DATE CALCULATOR
- FIND UR DATE-MONTH-YEAR EASILY----------------------CLICK HERE-https://sites.google.com/site/hiren26blogspotcom/hiren26/DateCalculator.xlsx?attredirects=0&d=1
Saturday, July 28, 2012
Friday, July 27, 2012
Sunday, July 15, 2012
Friday, July 13, 2012
Tuesday, July 10, 2012
Friday, July 6, 2012
Thursday, July 5, 2012
સ્વામી વિવેકાનંદની
૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના
યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે
ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી
દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે
અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને
આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ
આપવાનું આયોજન કરેલ છે. for register click on link,,,,,, empower.guj.nic.in
Sunday, July 1, 2012
પ્રાથમિક/માધ્યમિક
શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ -
સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો
-શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત
મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com લોંચ કરવામાં આવી છે. તેની
મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો. આ બ્લોગ ઉપર મેનુ વિભાગમાં
એજ્યુસફર નું લિંક મેનુ ગોઠવેલ છે.
Subscribe to:
Posts (Atom)